Gotilo Gotilo – Khalasee Song – Gujarati Lyrics
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
નથી જે મજામાં
ખાલી વાવટા ધજા મા
એવો હાડનો પ્રવાસી ગોતીલો
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો ગોતીલો
ગોતીલો, તમે ગોતીલો ગોતીલો...
Kehvu ghanu ghanu chhe – Song Lyrics – Movie Chello Divas
Lyrics of the Song : કહેવું ઘણું ઘણું છે
Lyricist : Tushar Shukla
Movie : છેલ્લો દિવસ
કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ (2),
બોલ્યા વિના એ કહી દે,...