Tari mari yari Gujarati Song Lyrics
Movie : Duniyadari
Singer : Shaan, Anamta Kamal, Amaan Noor
Lyricist : Niren Bhatt
Music Composer : Monty Sharma
Here is the Tari mari yari Gujarati Song Lyrics from movie Duniyadari
યારો સાથે મોજ થી ઘૂમી લો ફરી લો
દુનિયાદારી ની શું ફિકર
આવો આજે મસ્તી માં જીવીલો જીવીલો
દુનિયાદારી ની શું ફિકર
વાતો અમારી બની જાય ગીતો
વાતો આ મીઠી લાગે છે
કેવી અનોખી છે દુનિયા અમારી
દુનિયા આ મીઠી લાગે છે
તારી મારી યારી દુનિયા થી ન્યારી
તારી મારી યારી લા લા લા લા
તારી મારી યારી દુનિયા થી ન્યારી
તારી મારી યારી લા લા લા લા
સપના આ કેવા આવે તરંગો
ઉડતા રંગ છે બેસુગંધ છે
આવી છે અમને આ યારી ની પાંખો
કેવો સંગ છે ને ઉમંગ છે
તારી મારી આર-પાર છે
દોસ્તી આ ધોધમાર છે
દોસ્તી આ ધોધમાર છે
છૂટે એવી તો આ નથી
તારી મારી યારી દુનિયા થી ન્યારી
તારી મારી યારી લા લા લા લા
તારી મારી યારી દુનિયા થી ન્યારી
તારી મારી યારી લા લા લા લા
ખીલે છે જોડે છે ફૂલ ગુલાબી
હસતા ગીત છે ને સંગીત છે
સાથે મળી ને ઉડે છે આ પંખી
એવી પ્રીત છે મન માં મીત છે
જોવા જેવી જોરદાર છે
દોસ્તી આ ધોધમાર છે
દોસ્તી આ ધોધમાર છે
છૂટે એવી તો આ નથી
તારી મારી યારી દુનિયા થી ન્યારી
તારી મારી યારી લા લા લા લા
તારી મારી યારી દુનિયા થી ન્યારી
તારી મારી યારી લા લા લા લા
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.