Song : Sawariyo Re Maro (સાવરિયો રે મારો)
Album : Tari Aankhno Afini
Singer : Sonali Vajpayee
Lyricist : Ramesh Parekh
Here is the Gujarati Song Lyrics of the song Sawariyo re maro
સાવરિયો રે મારો સાવરિયો..(2)
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાવરિયો રે મારો… સાવરિયો..
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો..
સાવરિયો રે મારો… સાવરિયો..
જાણે અત્તર ઢોળાયું રૂમાલ માં
એવી લત-પત ભીંજાણી હું વાલ માં..
જાણે અત્તર ઢોળાયું રૂમાલ માં
એવી લત-પત ભીંજાણી હું વાલ માં..
માર વાલમ નું નામ મારુ નાણુ
ભર્યા જીવતર ને ગુલાલ જેવું જાણું
જાણું રે..
એને ખાલી ઘડા માં ટહુકો કરીયો,
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાવરિયો રે મારો… સાવરિયો..
કોઈ પૂછે કે ઘર તારું કેવુડુ (2)
ઓહો હો..મારા વાલમજી બથ ભરે એવડું,
કોઈ પૂછે કે ઘર તારું કેવુડુ,
આંખ ફરકી ઉજાગરા થી રાતી,
જીણા ધબકારે ફાટ-ફાટ છાતી,
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરીયો,
ખોબો માંગુ ને દઈ દે દરિયો
સાવરિયો રે મારો… સાવરિયો..
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો
ખોબો માંગુ ને દઈ દે દરિયો..
સાવરિયો રે મારો… સાવરિયો..
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.