Song : Bey Yaar Sapna Nava
Movie : Bey Yaar
Lyricist : Niren Bhatt
Singers : Madhav Krishna and Darshan Rawal
Music : Sachin-Jigar
અંત વગર ની રાતો ને, અર્થ વગર ની વાતો,
Birthday વાળી લાતો ને, કીટલી ની ચા,
Exam વાળો રટો ને, સો રૂપિયા નો સટ્ટો,
Highway વાળો હુક્કો ને, Girlfriend ની ના…
નથી કઈ ખબર, નથી કઈ ફિકર,
છે Future માં શું, વિચાર્યા વગર, ચલ કરીયે મજા…
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા. (2)
ના પૂછો મુજહેં, કે યહો મુજહેં , ખુલે છે નવી દિશા.
કે જે કઈ થશે, ને જેવું થશે, એ જોયું જશે બકા.
Heart Break વાળું Senti ને, first floor વાળી Aunty,
Midnight વાળી શાંતિ ને, નક્કામા કામ,
Bike ઉપર ની Selfie ને, માણેક ચોક ની કુલ્ફી,
બધી છોકરીઓ ના પાળેલા નામ…
નથી કઈ ખબર, નથી કઈ ફિકર,
છે Future માં શું, વિચાર્યા વગર, ચલ કરીયે મજા…
બે યાર, સપના નવા, બે યાર, છે આપણા.
Relive the friendship!! ♥ Like Us on Facebook or Follow us on Twitter to remain updated on movie reviews, song lyrics and other such amazing articles. Stay tuned!!