Song : Mandu maru
Movie : Dhantya Open
Singer : Swaroop Khan
Lyricist : Anil Chavda
Music Composer : Tapas Relia
Here is the Gujarati Song Lyrics of the song Mandu maru :
હૈયું કરવા માંડ્યું મનમાની રે,
કેટ કેટલી રાખું સાવધાની રે…
મન મલકે ને તન મલકે આખી મોસમ પણ છલકે
જલસા ની વેળા આવી જલસા માં મેહફીલ છે કે
ધબકારા ઓ ગીત ગાઇ છે ત્યારે કોઈની પ્રીત થાય છે
આવી વાતો કોઈ અમને આંખો થી સમજાવે જી
મનડું મારુ મન કે સતાવે (2)
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
તાલ મજા નો જો વાગે છે , ઈચ્છા ઓ સો જાગે છે
ચાહત આ લાગે છે
તાલ મજા નો જો વાગે છે, ઈચ્છા ઓ સો જાગે છે
સુગંધી સુગંધી સપના ભેગા આજે લઇ ને ટબ માં
મનડું ઘેલું થઇ ને રોજ એની માળા જપ માં
એમ જાણે સૌ તણાય, એવું છ એ મસ્તી નું પૂર
કોઈ નું માની ને નજરો થી છલકે વરસાદી નૂર
મનડું મારુ મન કે સતાવે (2)
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
ઉઠ્યા જુઓ તરંગો, જાગી ગયા ઉમંગો
ઉડી રહ્યા છે રંગો
ઉઠ્યા જુઓ તરંગો, જાગી ગયા ઉમંગો
રાત હજી બાકી છે, વાત હજી બાકી છે
બાકી છે બધીજ વાતો હજી સાચવી રાખી છે
થોડા થોડા આઘે છે રે થોડા થોડા પાસે
મને તો પતંગ જેમ ચાર્યું આકાશે રે
મનડું મારુ મન કે સતાવે (2)
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
મનડું મારુ મન કે સતાવે (2)
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
એના નખરા તો ના પોસાઈ
ના રેહવાઈ ના સેહવાઈ, શું કહું કેવું કેવું થાય
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.