Lyrics of the Song : કહેવું ઘણું ઘણું છે
Lyricist : Tushar Shukla
Movie : છેલ્લો દિવસ

 

કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ (2),
બોલ્યા વિના એ કહી દે, શું એવું  ના થઇ કઈ..

♥ ♥ ♥ ♥ ♥ ♥

હૈયા ને બોલવું છે, હોંઠોં છે ચુપશરમ માં (2),
શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ,
કહેવું ઘણું ઘણું છે…

♥ ♥ ♥ ♥ ♥ ♥ ♥

લાગે છે આજે મન ને , આજે પલ પલ નો સ્વાદ મીઠો,
શરનાઈ  થઈ શરમ, ને આનંદ આ અદીઠો,

ખીલતું કશુંક અંદર, ઉમર બની અત્તર,
વાગી રહયો જીવન માં કોઈ જીણું જંતર,
છલકતા સુર એના, હૈયે સમાઈ નહિ,
બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થઇ કઈ..

♥ ♥ ♥ ♥ ♥

પીટે છે જે સમય એ, રોકાઈ જાય  આજે,
કહેવું છે જે હૃદય ને, કહેવાય જય આજે,
સ્નેહ થઈ ને સાવન, વસ્રી રહે આંગન,
ઘૂમી ઉઠે તન મન, બદલાઈ જાય જીવન,
મનગમતો સાથ છોડી પલભર જીવાઈ નહિ,
શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ,

Share the love!! ♥  Like Us on Facebook or Follow us on Twitter to remain updated on movie reviews, song lyrics and other such amazing articles. Stay tuned!!