Ishq no rang lagyo Song Lyrics Gujarati
Movie : Armaan – The story of a storyteller
Singer : Aishwarya Majumdar, Parth Oza
Lyricist : D – Kay
Music Composer : Samir Raval, Mana Raval

Here is the Ishq no rang lagyo Song Lyrics from gujarati movie Armaan

ઇશ્ક નો રંગ લાગ્યો છે તારા સંગ માં..(2)

હૈયા ની વાતો છલકી આ ઉમંગ માં
પલ ભર ના ઈશારા આંખો ના સહારે
મહેકી ઉઠ્યા છે આ હાથો માં

ઇશ્ક નો રંગ લાગ્યો છે તારા સંગ માં..(4)

ઝુકેલી નજરો થી આંખો ના પલકારા
ધરતી આ રાતો માં આકાશ ના આ જબકારા
મીઠી આ રંગત ને મીઠા ઈશારા
શાંત એ આકાશ માં હૃદય ના ધબકારા
રૂપ ના ચાંદ ને વળગી ને અંગો થી
સાંસ ને પરોવી છે આ જાસ માં

ઇશ્ક નો રંગ લાગ્યો છે તારા સંગ માં..(2)

તારી વાતો ના શબ્દો ને મન માં હું રમું છું
રમી રમી ને ઇશ્ક ની ગઝલ રાચું છું
આંખો માં સપનું ને સપના માં તું
નિહાળી તને લાગે હવે જગ માં રહ્યું શું
હૈયા ની યાદો ને હૈયા થી બાંધી ને
તુજ ને જ માંગી ને હર જનમ માં

ઇશ્ક નો રંગ લાગ્યો છે તારા સંગ માં..(4)

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.