Ibaadat Song Lyrics Gujarati
Movie : Superstar
Singer : Aishwarya Majumdar, Shekhar Ravjiani
Lyricist : Aishwarya Majumdar
Music Composer : Parth Bharat Thakkar
Here is the Ibaadat Song Lyrics from gujarati movie Superstar
ઈબાદત છે તું…
ઈબાદત છે તું…
તારી આંખો માં મળી મારી આખી જિંદગી
વેહ્તો પ્રેમ મારો તરબદર મને ને આવી ને કહે
છે દૂર તોય પાસ છે મારા માં તું સદા
મારી ધડકન મારો સ્વાશ છે મારા માં તું સદા
ઈબાદત છે તું…..
રૂહ ને તડપાવે આદતો થઇ આવે
લાગણી સ્પર્શ ની
મદમદાતા રાગે ખ્વાબ થઈને જાગે
યાદ માં રહીશ એની
કેહતા તારી વાત-વાત માં તન ને ચૂમી ને એને
મારી ધડકન મારો સ્વાશ છે મારા માં તું સદા
છે દૂર દૂર દૂર દૂર દૂર મારા મા તું સદા
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.