Gujarati Lyrics of Song Chand ne kaho aje from film Chal jeevi laiye
ખુટે ભલે રાતો પણ
વાતો આ ખૂટે નહિ
વાતો આવી તારી મારી
ચાલતી રહે આ રાતો
ચાલતી રહે સદા
મીઠી-મીઠી વાતો વળી
ચાંદને કહો આજે આથમે નહિ
ચાંદને કહો આજે આથમે નહિ
પળ વીતી જાય નાં
વાતો રહી જાય નાં
આ વાત અધૂરી આજે
ચાંદને કહો આજે આથમે નહિ
ચાંદને કહો કે આજે આથમે નહિ
થોડા સપના તારાં, થોડા સપના મારા
આજ આંખોમાં ભરી લઈએ
કે વાદળની પાંખો પર થઈને સવાર
આજે આભ માં ફરી લઈએ
પંખો આખી રાતો ભલે કરતી રહે વાતો
આજે કોઈ એને ટોકે રે નહિ
ચાંદને કહો આજે આથમે નહિ
ચાંદને કહો કે આજે આથમે નહિ
કીં યા રબ કીં ઝોળીમાં નાની-સી જીવ મારી
ઝોળી ભીગી આઈ
ઝોળી ભીગી આઈ
કીં યા રબ કીં ઝોળીમાં નાની-સી જીવ મારી
ઝોળી ભીગી આઈ છે ઓ
ઝોળી ભીગી આઈ
હું ઝોળી ભીની ભીગી આઈ (3)
હું મા-હાય આરા
હું ઝોળી ભીગી આઈ
હું ઝોળી ભીગી આઈ
હું ઝોળી ભીગી આઈ
હું મા-હાય આરા
એક સૂર છે તારો
એક સૂર છે મારું એ ને
ગીતમાં વણી લઈએ
કે ધુમ્મસની પારેથી થોડું ઓઝળ થઈ આજે
આકાશમાં ભળી જઈએ
રાતો વહેતી રહી એ વાતો કહેતી રહી આજે
કોઈ એને રોકે રે નહિ
ચાંદને કહો આજે આથમે નહિ
ચાંદને કહો કે આજે આથમે નહિ
પળ વીતી જાય નાં
વાતો રહી જાય નાં
આ વાતો અધૂરી આજે
ચાંદને કહો આજે આથમે નહિ
ચાંદને કહો કે આજે આથમે નહિ
હું ઝોળી ભીગી આઈ
હું ઝોળી ભીગી આઈ
હું ઝોળી ભીગી આઈ
હું મા-હાય આરા
Song Name – Chaand Ne Kaho
Singers – Jigardan Gadhavi , Sachin-Jigar , Tanishkaa Sanghvi
Music – Sachin-Jigar
Lyrics – Niren Bhatt