Dhime dhime mara sapna ma Gujarati Song Lyrics
Movie : Passport
Singer : Parth Doshi
Lyricist : Chirag Tripathi
Music Composer : Mehul Surti

Here is the Dhime dhime mara sapna ma Gujarati Song Lyrics from movie Passport

ધીમે ધીમે મારા સપના માં આવી તું tweet કરે
સુની સુની મારી જિંદગી ને સ્પર્શી તું sweet કરે…(2)

મારી યાદોં માં મારી વાતો માં
મારા ગીતો માં બસ તું…(2)

સાવ અચાનક ચેહરા પર પોસ્ટ કરે તું smile
ઉઘડી જાતી બંધ પડેલી લાગણીઓ ની file…(2)

નજરું નજર માં તારી સાથે પેહલા પ્રેમ ની wait કરું
તું જો કહે તો તારા માટે જનમો જનમ હું wait કરું

મારી selfie માં મીઠી ગુલ્ફી માં
નવી smiley માં બસ તું

હોઠ ને મારા તારા નામ ની પડી ગઈ છે ટેવ
મારા દિલ ની harddisk માં થતી જાય તું save..(2)

lock થૈયેલી લવસ્ટોરી ને password થી ખોલી દે
મનગમતા સગપણ નું બસ નામ હવે બોલી દે

તારા હાલ્ફસ્વીટ માં મારી backseat માં
તારા lets meet માં બસ હું

ધીમે ધીમે મારા સપના માં આવી તું tweet કરે
સુની સુની મારી જિંદગી ને સ્પર્શી તું sweet કરે…(2)

મારી યાદોં માં મારી વાતો માં
મારા ગીતો માં બસ તું…(2)

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.