Carry on Kesar title track Gujarati Song Lyrics
Movie : Carry on Kesar
Singer : Jigar Saraiya
Lyricist : Ankit Trivedi
Music Composer : Sachin-Jigar

Here is the Carry on Kesar title track Gujarati Song Lyrics

શરુ થઇ છે નવી ઇંનિંગ
વાલુ લાગે બધું હેપનિંગ

શરુ થઇ છે નવી ઇંનિંગ
વાલુ લાગે બધું હેપનિંગ
અંદર થી વાગી ગઈ છે રિંગ
ખાખરા થેપલા અને ડાયટિંગ

નો ચીટીંગ અરે નો ફિક્સિંગ અરે
મૉટે થી બોલે છે આજે સાઇલેન્સર
ધીમે ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર
તું ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર

ધીમે ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર
તું ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર

કેરી ઓન કેસર..કેરી ઓન કેસર
કેરી ઓન કેસર..કેરી ઓન કેસર

એક મજા ની વાત બની છે
દુનિયા પાછી ફરી ગમી છે
એક મજા ની વાત બની છે
દુનિયા પાછી ફરી ગમી છે
એની વાતો ન્યારી છે
પહેલે થી અલગારી છે
મોજ મજાની મસ્ત મજાની
વ્હાલ ની બદલાતી

ધીમે ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર

કેરી ઓન કેસર..કેરી ઓન કેસર
કેરી ઓન કેસર..કેરી ઓન કેસર

થાય છે જે ના થયું કદી
મોડામોડા તોય જલ્દી
થાય છે જે ના થયું કદી
મોડામોડા તોય જલ્દી
રોજ નવો લાગે આ પ્રેમ
બનશે જુવો નવી ફોટો frame
મીઠી ક્ષણ આની જાણે જલેબી
ખુશીઓ નું હવે ફૂટશે ટેન્કર

ધીમે ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર
તું ધીમે ધીમે કેરી ઓન કેસર
હળવે હળવે કેરી ઓન કેસર

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.