Song : Amdavad Re
Movie : Wrong Side Raju
Singer : Vishal Dadlani
Lyricist : Niren Bhatt
Music Composer : Sachin-Jigar
Here is the Amdavad Re Gujarati Song Lyrics
રે રે રે રે ઝિંદાબાદ રે
રે ઝિંદાબાદ રે, રે અમદાવાદ
રે રે રે રે શકરૂ-બાજ રે
રે શાહી મિજાજ રે, રે અમદાવાદ
ઊંચી ઊંચી માંડે છે આંખ રે
રે ખોલે પાંખ રે, રે અમદાવાદ
વાવાજોડા જેવું તોફાની રે
કે સ્વાભિમાની રે, રે અમદાવાદ
અહીં જે આવ્યું તે ભળી જશે
અહીં ના માંગેલું મળી જશે
અહીં ઈચ્છાઓ સૌ ફળી જશે
ને તકલીફો સૌ ટળી જશે
ખુલી આંખે સપના જોતું
પાક્કું સપના-બાજ રે
રે રે રે રે સુપર ફાસ્ટ રે
રે રે બિન્દાસ રે, રે અમદાવાદ
આડુ ફાટે તો મેથી મારે રે
કે માથા ભારે રે, રે અમદાવાદ
સિટી મરાવે એવું હોટ રે
કે મેલ્ટીંગ પોઇન્ટ રે, રે અમદાવાદ
રેતી માં રમતી આ નગરી છે
કાંટાઓ માં એ ઉછરી છે
ગુજરી છે લાખો ચક્રવ્યુહો થી
પાર હંમેશા એ ઉતરી છે
રે ખાટું મીઠું ને તીખ્ખું શહેર રે
કે લીલા લહેર રે, રે અમદાવાદ
વાવાજોડા જેવું તોફાની રે
કે સ્વાભિમાની રે, રે અમદાવાદ
ચાનો સસો કુત્તા ને ઢાળે રે
ને પાછો મારે રે, રે અમદાવાદ
કે સ્વાભિમાની રે, રે અમદાવાદ
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.