Aavi re hu avi re Gujarati Song lyrics
Movie : Carry on Kesar
Singer : Sunidhi Chauhan & Kirti Sagathia
Lyricist : Sneha Desai
Music Composer : Sachin-Jigar

Here is the Aavi re hu avi re Gujarati Song lyrics from movie Carry on Kesar

પેલો વડલો પોકો રે ને માટી કરતી યાદ જી
દેશ રે બોલાવે આપી આપી સાદ જી

ચંચળ મન તું આવાટ રડતું પવન ના વેગે ફરતી તું
છબછબિયાં તું કદી કરે ને કદી તું ઊંડે તરતી તું
તું મૃગુ છે તું મોહિની તુજ હેત ની કામિની
તોફાની તું સૌમ્ય સુંદરા ગરજે એવી દામિની

આ સરકી જાશે છટકી જાશે રાખો જો ચાલી
આવી રે હું આવી રે..હે…આવી રે હું આવી રે

આવી રે હું આવી રે..(2)

જીવન મારુ એકુ જાણી
દુઃખો થી હું તો રહી અજાણી
દિવસો રાતો મીઠી ધાણી
જીવી છું બસ એટલું જાણી
ટમ-ટમતી તીખી મસ્ત મજાની રે
હું મારી વાર્તા ની રાણી રે

આવી રે હું આવી રે..હે…આવી રે હું આવી રે

આવી રે હું આવી રે..(2)

મીઠા-મીઠા લોકો રુડી-રુડી વાતોકાલી ઘેલી બોલી બોલે જી
પ્રેમ થી સૌને પાસે બોલાવે મન ના કમાડ ખોલે જી
મન તડપાવે લાડ લડાવે હેત થી જો બોલાવે રે
રેહવી નહિ સેહવાઈ નહિ મન ને કોણ મનાવે રે

આવી રે હું આવી રે..હે…આવી રે હું આવી રે

આવી રે હું આવી રે..(2)

અહીં ના સઘળા રંગો સૌ ન્યારા છે
ખેતર ને તુલસી ક્યારા છે
વગર મળે મારા લાગે લોકો ભોળા ને પ્યારા છે
અહીં ની વાલી હવા મને ભાવિ રે
જાઉં હું આંખેઆખી હું તાણી રે

આવી રે હું આવી રે..હે…આવી રે હું આવી રે

આવી રે હું આવી રે..(2)

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.