Aasmani Song Lyrics Gujarati
Movie : Thai Jashe
Singer : Parthiv Gohil, Hemang Dholakia
Lyricist : Milind Gadhvi, Jay Bhatt
Music Composer : Hemang Dholakia
Here is the Aasmani Song Lyrics from gujarati movie Thai Jashe
એજી કાઠિયાવાડ માં કોક દી જી રે
જી રે ભૂલો ને રે પડ ભગવાન
તને સ્વર્ગ ભુલાવું રે શામળા જી રે
એ તું થા ને મારો મેહમાન
કાચી કાચી કાચી ગલિયો માંથી
ખાટી-મીઠી ગલિયો માંથી…
કાચી કાચી કાચી ગલિયો માંથી
ખાટી-મીઠી ગલિયો માંથી
જીણા રે જીણા સાદ આવે…
વિસારેલા ચોક વચાળે
લાગણી નું સરઘસ ચાલે
વિસારેલા ચોક વચાળે
લાગણી નું સરઘસ ચાલે
ભીની ભીની ભીની યાદ આવે…
આસમાની રંગ ની છોડ ઉડાડું
આજ તો આસમાની રાગ નું ગીત ઉપાડું
હું ફરી આસમાની ગામ માં ડૂબી જાઉં..
આસમાની રંગ ની છોડ ઉડાડું
આજ તો આસમાની રાગ નું ગીત ઉપાડું
હું ફરી આસમાની ગામ માં ડૂબી જાઉં..
ભજીયા ની તીખી તીખી ચટણી માં
બચપણ ના સિસકારા બોલે
રામલા ગાંઠિયા જલેબી માં
મૌસમ ના ખનકારા બોલે
કેવી અદા થી પીતા ચા ની પ્યાલી
સાયકલ ની સિટી કરતી
આજે ફરીથી એ જીવું
આસમાની મહેક ની ટોળી ચાલી
જિંદગી આસમાની ઓઢણી ઓઢી ચાલી
હું ઇ આસમાની દાળ પર જુલી જાઉં
આસમાની રંગ ની છોડ ઉડાડું
આજ તો આસમાની રાગ નું ગીત ઉપાડું
હું ફરી આસમાની ગામ માં ડૂબી જાઉં..
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.