Song: Aa safar (duet)
Singer: Parthiv Gohil, Aishwarya Majmudar
Music: Mehul Surti
Lyricist: Raeesh Maniar
આ સફર છે નશીલી, આ સમય છે સુરીલો,
આ જગા, લોક આ, હા નજર માં ભરીલો….(2)
Bike થી રીક્ષા માં, રીક્ષા થી આ bus માં બેઠા,
રસ્તો હો ભૂલ્યા તો, શેરી થી ગલી માં બેઠા….(2)
કાઈ ખાસ છે, જક્કાસ છે….
કાઈ ખાસ છે, જક્કાસ છે આ દુનિયા…
મદહોશી, મસ્તી ની આઁખોં માં, બેહોશી મન માં,
હૈયા માં હલચલ ને, આ ચંચળતા હર પલ તન માં…
તારી નજર થી આ નગર…
તારી નજર ની અસર બસ જલસા..
આ સફર છે નશીલી, આ સમય છે સુરીલો,
આ જગા, લોક આ , હા નજર માં ભરીલો..
આ સમય….સુરીલો..
Share the love!! ♥ Like Us on Facebook or Follow us on Twitter to remain updated on movie reviews, song lyrics and other such amazing articles. Stay tuned!!