Ramvane raas tame Aavo Gujarati Song Lyrics
Movie : Passport
Singer : Osman Mir
Lyricist : Chirag Tripathi
Music Composer : Mehul Surti

Here is the Ramvane raas tame Aavo Gujarati Song Lyrics from movie Passport

ધમ ધમ ધમ ધબાંગ તમ તમ તમ તબાંગ
નવલી નવરાત એના પડઘમ વાજે

મન માં છે થનગનાટ તન માં છે તરવરાટ
ખેલૈયા સંગ રાસ રમશું આજે

પાઘલડી hashtag કેડિયું hashtag
hashtag બેકલેસ્સ ચણીયા-ચોળી

દોસ્તો નો સંગ છે ને મસ્તી નો રંગ છે
તો મસ્તી માં જાત આજ દઈશું બોળી

પરદેશી રાધા ને દેશી છે કાનજી..(3)

ઉમટ્યું છે ગામ આજ ભૂલી ને ભાન જી
ઢોલિ ને ધબકારે સાજણ ને સથવારે
રમવાને રાસ તમે આવો
ઢોલિ ને ધબકારે સાજણ ને સથવારે
રમવાને રાસ તમે આવો

પાપણ નું સુંવાળું મોરપીંછ હડસેલી
કાનજી એ રાધા ને જોઈ
ઓલા કાનજી એ રાધા ને જોઈ
ઓલા કાનજી એ રાધા ને જોઈ

રોમ રોમ લજ્જા ની લાલી ફૂટી ને
ઘેલી રાધા એ જાત એની ખોઈ

પેલી રાધા એ જાત એની ખોઈ
પેલી રાધા એ જાત એની ખોઈ

ઓ રંગ રસિયા…ઓ રંગ રસિયા..ઓ રંગ રસિયા..
તારા રંગે રંગાઈ ખેલૈયા આજ થયા ઘેલા

ઢોલિ ને ધબકારે સાજણ ના સથવારે
રમવાને રાસ તમે આવો…(2)

છન છન જાનજર પગ માં જણકે
છન છન જાનજર પગ માં જણકે

ખન ખન કંન કંન હાથ બાજે
ચમ ચમ બિંદી શિર પર ચમકે
રસભર સુંદર મુખ મલકે

ફરર ફરે ફૂદર ફરે ને સરરર ચુનર ઉડે
કોઈ રૂપ ની રસીલી કોઈ છેલ નો છબીલો
આજ ઘૂમી ઘૂમી મન પર ગરબે ઘૂમે

કોઈ આપે ત્રણ તાળી કોઈ આપે હાથ તાળી
કોઈ હશે કોઈ બચે કોઈ ચક્કર ફરે
કોઈ હારે કોઈ જીતે કોઈ પામે કોઈ ખોવે
કોઈ હશે કોઈ રડે તેમ જીવન ચાલે
આજ ઘૂમી ઘૂમી મનભર ગરને ઘૂમે
આજ ઘૂમી ઘૂમી મનભર ગરને ઘૂમે

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.