Mangamtu Gujarati Song Lyrics
Movie : Daav thai gayo yaar
Singer : Armaan Malik & Aishwarya Majmudar
Lyricist : Aishwarya Majmudar
Music Composer : Parth Bharat Thakkar
Here is the Mangamtu Gujarati Song Lyrics
આંખો માં આવ્યું એ સપનું રૂબરૂ
રંગાયું મન મારુ જાણે હું બહુ
મારા મન ના પાનાં પર લખતી જાવ છું
ખુદ ને હું બસ તારી કરતી જાવ છું
મનગમતું કોઈ છે મનમાન્યું કોઈ છે (2)
રેતી ના દરિયા માં પગલાં હું કરું
મૃગજળ ના આકારે આવી હું વળુ
નસનસ માં દસમસ તું ઉમટ્યું આજે પૂર
તુજ માં હું મુજ માં તું થઇ જઈએ ચકચૂર
મનગમતું કોઈ છે મનમાન્યું કોઈ છે (2)
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.