Song : Udey re gulaal
Movie : Dhantya Open
Singer : Tapas Relia
Lyricist : Anil Chavda / Kunal Shah
Music Composer : Tapas Relia
Here is Udey re gulaal – Gujarati Song Lyrics
પગલાં પગલાં માંડી ને સૌ ચાલો સાથે
તોજ જંગ જીતીશું આપણે સૌને લઇ સાથે
ઉડે રે ઉડે ઉડે ઉડે ગુલાલ
ઉડી ઉડી કેવો કરે છે કમાલ..(2)
હાથ મળ્યો સાથ મળ્યો
તો હૈયું પણ મળીજ જાશે
એક આંખ જે કહી રહી છે
બીજી આંખ કાહીજ જાશે
સામા સામ તાળી ઓ માં ચેહરા પર ની લાણીઓ
કોઈ પીતું કોઈને ચા ની એંઠી પ્યાલીઓ માં
જાણો જાણો છલકે છે જુઓ આંખો માંથી વાત
સરખે સરખા થઇ રહયા બંને જણ ના હાથ
ઉડે રે ઉડે ઉડે ઉડે ગુલાલ
ઉડી ઉડી કેવો કરે છે કમાલ..(2)
બંધ ભલે હોઈ છતાંય દ્વાર તો ખુલીજ જાશે
એક મેક ની નજરો થી એક મેક ને એવું જાખે
કોઈ જેમ ફૂલ મૂકે ડાળી ના પાન ઓ માં
એમ ચમકી યાદ મન ના ખૂણા માં
પાસે ક્યારે આવ્યા રહ્યો ના સેહજય ખ્યાલ
ધીમે ધીમે મળ્યા બેવ ના ધબકારા ના તાલ
ઉડે રે ઉડે ઉડે ઉડે ગુલાલ
ઉડી ઉડી કેવો કરે છે કમાલ..(2)
Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.